બોલિવૂડનો હિરો જોવા મળશે ‘ઝીરો’માં

‘ઝીરો’ ફિલ્મ 2018ના વર્ષની શરૂઆતથી જ પોતાની પબ્લિસીટી માટે તૈયાર થઇ ગઇ હતી. વર્ષના પહેલા જ મહિનામાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’નું ટીઝર અને પોસ્ટર લોન્ચ થયું હતુ. ત્યારબાદ નવેમ્બરમાં તેનું ટ્રેલર લોન્ચ થતાની સાથે જ લોકપ્રિય બની ગયું. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018માં રીલીઝ થવા જઇ રહી છે. શાહરૂખની ફિલ્મ  ‘ઝીરો’નું…

Loading

Read More

અભિનેતાઓમાં પ્રોડ્યુસર બનવાનો ક્રેઝ

  એક સમયે ફક્ત એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરનાર કોઇને કોઇ ફિલ્મસ્ટાર હવે ફિલ્મના નિર્માણ તરફ દોડી રહ્યા છે. આ બાબત તેમના માટે એક સારા કલાકાર હોવા અને દર્શકોની પ્રશંસા મેળવવા કરતા પણ વધારે મોટી અને મહત્વની બાબત છે. ફિલ્મને પ્રોડ્યુશ કે ડાયરેક્ટ કરવાની સાથે સાથે જ આજે મોટાભાગના ફિલ્મ કલાકાર પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલી ચૂક્યા…

Loading

Read More

બોલિવૂડની અભિનેત્રીઓના મેકઅપ, બ્યૂટી અને હેર સિક્રેટ્સ

                     આપણે બધા બોલિવૂડની અભિનેત્રીઓની ચમકદાર ત્વચાથી આકર્ષાઇ જતા હોઇએ છીએ. ઘણીવાર મનમાં એવો પ્રશ્ન પણ ઊભો થતો હશે કે તેઓ પોતાની ત્વચાને કઇ રીતે આટલી સુંદર રીતે જાળવી શકતા હશે. તેમની આ સિક્રેટ્સને જાણવાની ઇચ્છા દરેક યુવતી અને મહિલાને થતી હોય છે. દરેક બોલિવૂડ દિવા…

Loading

Read More

ટીવી કલાકારોનું પ્રદૂષણ રહિત દિવાળીનું વચન

શશાંક વ્યાસ ઉર્ફે રૂપ–મર્દ કા નયા સ્વરૂપના રૂપ, “જયારે હું દિવાળી વિશે વિચારું છું, તો પહેલી વસ્તુ મારા મગજમાં આવે છે તે મિઠાઇઓ. એક બાળક તરીકે મને યાદ છે, હું રસોડામાંથી મિઠાઇ ચોરી લેતો અને મારા લન્ચબોકસમાં સંતાડી દેતો. દિવાળી દરમ્યાન હું કયારેય મારા પરિવારથી દૂર નથી રહ્યો, પણ આ વર્ષે હું શૂટિંગમાં વ્યસ્ત છું અને મારો મનપસંદ તહેવાર…

Loading

Read More

બોલિવૂડમાં લોકપ્રિય નવરાત્રી ગીત

નવરાત્રીના દિવસોમાં દરેક યુવાન હૈયુ હિલ્લોળે ચડે છે અને નવરાત્રીની મજા માણે છે. ગુજરાતમાં તે સૌથી મોટો તહેવાર ગણાય છે. દરેક લોકોને નવરાત્રીનો તહેવાર અને ગરબા રમવા ખૂબ જ ગમે છે. સાથે જ હિન્દી ફિલ્મોમાં પણ ગુજરાતના ગરબાને આજથી નહીં પણ જૂના સમયથી સ્થાન મળેલું છે. ગરબો અને હિન્દી ફિલ્મો એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા…

Loading

Read More