વરસાદની ઋતુ ને બાળપણની યાદ

વરસાદની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. આ એક જ એવી ઋતુ છે, જેની રાહ દરેક વ્યક્તિ જોતું હોય છે. ખાસ કરીને બાળકો આ ઋતુને ખૂબ એન્જોય કરતા હોય છે. તેમાં પણ બાળપણમાં વરસાદમાં ન્હાવાની અને મિત્રો સાથે મસ્તી કરવાની યાદ જીવનભર સંભારણું બની રહે છે. આપણા જાણતા ટીવી કલાકારોએ પણ બાળપણમાં ખૂબ જ મસ્તી કરી…

Loading

Read More

સ્ટાર કીડ્સના લવઅફેર્સ

બોલિવૂડના કલાકારો હંમેશા પોતાના સંબંધોને લઇને ચર્ચામાં રહ્યા છે. તેઓ પબ્લિક પ્લેસમાં ઘણીવાર સાથે જોવા મળે છે, તો પણ પોતાના રીલેશન વિશેનો સ્વીકાર કરતા નથી. જોકે તેનાથી ઊંધુ એ જોવા મળ્યું છે કે તેમના સંતાનો (સ્ટાર કીડ) જરાપણ તેમની જેવા નથી. હાલના કલાકારોના સંતાનો ખુલ્લેઆમ પોતાના પ્રેમને સ્વીકારવામાં છોછ અનુભવતા નથી, પોતાના પ્રેમને લોકો સમક્ષ…

Loading

Read More

સત્તા માટેની ઘેલછા અને બદલા માટેની તરસ : નાગિન 3

મનોરંજનની પુનઃવ્યાખ્યા કરતાં, નાગિને પોતાની પ્રથમ બે એડિશન્સમાં દર્શકોને જકડી રાખ્યાં હતાં. કલર્સ પર આ વારસાને અાગળ વધાવતાં નાગિનની ત્રીજી સીઝન હવે નિહાળવા મળશે. જે સત્તા, ઘેલછા અને બદલાની ગાથા કહે છે. આ સિઝનની વાર્તા અને કલાકારો નવા છે. જેમાં કરિશ્મા તન્ના, અંકિતા હસનંદાની, સુરભી જયોતિ, પર્લ વી પુરી, રજત ટોકસ, અંકિત મોહન, રક્ષંદા ખાન અને ચેતન…

Loading

Read More

બોલિવૂડના હિટ સિતારા, જેલમાં પણ ફીટ

હાલમાં જ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને હરણના શિકાર કરવાની ઘટનામાં જોધપુરની સીએમ કોર્ટે પાંચ વર્ષની સજા ફરમાવી છે અને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે. જોકે બોલિવૂડમાં એવા અનેક લોકપ્રિય કલાકારો છે, જેમને જેલ સાથે ખૂબ જૂનો સંબંધ રહેલો છે. તેમને પણ કાનૂનને તોડવાની સજા મળી ચૂકી છે. હાલમાં જ કલાકાર જ્હોન અબ્રાહમ પર પણ…

Loading

Read More

બોલિવૂડની દરેક દાયકાની લોકપ્રિય માતાઓ

  બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં માતાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બની છે પણ તેમને આદરણીય સ્થાન ક્યારેય મળ્યું નથી. મેરે પાસ મા હૈ, દીવારનો આ એક ડાયલોગ સૌથી વધુ લોકપ્રિય બન્યો હતો. વિશ્વભરમાં હિન્દી ફિલ્મોના ચાહકોમાં દાયકાઓ સુધી બોલિવૂડમાં જોવા મળેલી માતાઓની તેમના આહલાદક સ્મિતની પ્રશંસા કરી છે,  તેમના ચહેરા પરનો ડર, લાગણી, ભાવ,  પ્રેમાળ અને નરમ અવાજથી…

Loading

Read More