કલાકારો માટે સાચું બોલવું સજા કે મજા?

આપણે સૌ જાણીએ છીએ કે આપણને નાનપણથી જ જણાવવામાં આવે છે અને ભણાવવામાં આવે છે કે હંમેશા સાચું બોલવું જોઇએ, પરંતુ સાચું બોલવાથી કેટલી મુશ્કેલી પડે છે અને તે કેટલું નુકસાનકારક સાબિત થાય છે તે દરેક વ્યક્તિ જાણે છે. બોલિવૂડ સ્ટાર માટે પણ સાચું બોલવું ખૂબ મુશ્કેલ છે. સાચુ બોલવાથી તેમને પણ જીવનમાં ક્યાંકને ક્યાંક…

Loading

Read More

સ્ટાર કિડ્સને ફાઇટ આપવા તૈયાર નોન ફિલ્મી એક્ટર્સ

બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ કિડ્સ ડેબ્યૂ કરી રહ્યા છે. તેમની સાથે જ નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કેટલાક એક્ટર્સ પણ માયાનગરીમાં પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે.  નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કલાકારોને સરળતાથી બોલિવૂડમાં તક મળતી નથી. જ્યારે પણ તક મળે છે, તો દર્શકો પર પોતાનો જાદુ ચલાવવાની તક ઝડપી લે છે. આવા કેટલાક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી…

Read More

ફિલ્મી દુનિયા અને ગરબાની ટ્રેનિંગ

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણીવાર ગરબા જોયા છે. ગરબા રમતા કલાકારોને પણ જોયા છે. તેઓ ખૂબ સરળતાથી સ્ટેપ્સ કરી લેતા હોય છે. ગુજરાતી ન હોવા છતાંય સારી રીતે ગુજરાતી ગરબાની ધૂન પર ગરબા રમવા ખૂબ મુશ્કેલ કાર્ય છે. બોલિવૂડના અનેક કલાકારોને ગરબાના સ્ટેપ્સની પ્રેક્ટિસ કરવી પડી છે અને અન્ય ડાન્સ ફોર્મ કરતા આ ખૂબ અઘરું સાબિત…

Read More

સ્પીડ અને સ્ટાઇલના શોખીન સ્ટાર્સ

બોલિવૂડના કલાકારો આપણને જૂદા જૂદા પાત્રમાં પડદા ઉપર જોવા મળે છે પણ તે દરેકમાં એક બાબત તો હંમેશા કોમન રહે છે અને તે પોતાના વ્હીકલ સાથેનો પ્રેમ છે. કલાકારો પોતાના વ્હીકલને ખૂબ જ પ્રેમ કરે છે. પોતાના એક સાથીની જેમ તેની સારસંભાળ રાખે છે. સેલિબ્રીટીને ફક્ત મોંધી કિંમતના વાહનો ખરીદવાનો જ શોખ નથી પણ સાથે…

Loading

Read More

અભિનેત્રીઓના સુંવાળા વાળના સિક્રેટ્સ

દરેક સ્ત્રી માટે તેની સુંદરતાનું સૌથી મોટું ઘરેણુ તેના વાળ ગણાય છે. વાળની સુંદરતાને જાળવી રાખવા તે હરહંમેશ તૈયાર હોય છે. બોલિવૂડની કેટલીક અદાકારાઓ પણ તેમના વાળનું ખૂબ ધ્યાન રાખે છે. રેગ્યુલર ઘરગથ્થુ ઉપચારો અને જાણીતી કંપનીની પ્રોડક્ટ્સના ઉપયોગ દ્વારા તેઓ પોતાના વાળને સુંદર અને સ્વસ્થ રાખવાનો સતત પ્રયત્ન કરતા રહે છે. તો આવી જ…

Loading

Read More