બરસો રે મેઘા મેઘા…બરસો રે મેઘા મેઘા…બરસો રે મેઘા બરસો….., મેઘા છાયે આધી રાત બેરન બન ગઇ નીંદીયા, મેઘા રે મેઘા રે મત પરદેશ જારે….આજ તું પ્રેમ કા સંદેશ બરસા…., મેઘા રે મેઘા…મેધા રે મેધા…તેરા મન તરસા રે, પાની ક્યુ બરસા રે……, ઓરે મેઘા, કાલે મેઘા, પાની તો બરસાઓ….. આ તમામ મેઘાને એટલે કે મેહને…