દરેક ક્ષેત્રમાં પ્રથમ પ્રયત્ન નિષ્ફળ જાય તો નિરાશા જીવનમાં ઘેરી વળે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાક કલાકારો સાથે આવી જ ઘટના બની હતી. બોલિવૂડમાં એન્ટ્રી કરતાની સાથે પહેલી ફિલ્મ ફ્લોપ રહી હોય તેવામાં કઇ રીતે ટકી રહેશું તે પ્રશ્ન પહેલા મૂંઝવતો હોય છે. કોઇ ન્યૂકમરની ડેબ્યૂ ફિલ્મ રીલીઝ થાય છે, ત્યારે તેના ઉત્સાહ બેવડો હોય…