પાર્થ ઓઝા એક્ટર અને સિંગર તરીકે જાણીતો થયો છે. ફિલ્મ હુતુતુતુમાં તે એક એક્ટર તરીકે જોવા મળ્યો હતો પણ પાર્થ એક્ટર બન્યો તે પહેલાથી એક સારો સિંગર છે. ગુજરાતી ફિલ્મ આપણે તો છીએ બિન્દાસમાં તેણે ગીત ગાયા છે અને ખૂબ જ પસંદ પણ થયા. થોડા સમય પહેલા જ પાર્થની બીજી ફિલ્મ પેલા અઢી અક્ષર રીલીઝ…