ડેકોરેટિવ ડાઇનિંગ ટેબલ

નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઘરમાં થોડા ફેરફાર કરવા ગમતા હોય છે. ઘરના અમુક ભાગમાં જેવા કે વોલ પેઇન્ટ, ફ્લોરિંગ, સિલિંગ, વોલ પેપર વગેરેમાં આપણે તાત્કાલિક ફેરફાર કરાવી શકતા નથી પણ ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને સજાવીને આપણે ઘરની સુંદરતામાં વધારો કરી શકીએ છીએ. ઘરની મોટી વસ્તુઓને બાદ કરીને વાત કરીએ તો હાલમાં…

Loading

Read More

વાસ્તુશાસ્ત્ર દ્વારા ઘરમાં સુખશાંતિ લાવો

ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઇચ્છતાં હો, તો વાસ્તુશાસ્ત્ર આ બાબતમાં તમને મદદરૂપ થઇ શકે છે. દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તેમના ઘરમાં આનંદનું વાતાવરણ રહે. સુખ, સમૃદ્ધિ અને શાંતિભર્યા વાતાવરણમાં બાળકો મોટા થાય અને કુટુંબના બધા સભ્યોને સફળતા મળે. વાસ્તુશાસ્ત્રીઓનું કહેવું છે કે ઘરમાં સુખ અને શાંતિ જળવાઇ રહે તે માટે વાસ્તુ…

Loading

Read More

 કાર્યસ્થળની સજાવટ

આપણે જે રીતે આપણા ઘરને શણગારીએ છીએ તે જ રીતે આપણુ કાર્યસ્થળ પણ સુંદર અને સુઘડ હોય તો કામ કરવાની મજા બેવડાઇ જાય છે. ઓફીસ ફક્ત કામ કરવા માટેનું એકમાત્ર સ્થળ જ નથી પણ કર્મચારીના વિચારો અને પ્રતિષ્ઠાનું પ્રતિક પણ ગણાય છે. ઓફિસનું ઇન્ટિરિયર તેની ઉપયોગિતા ઉપરાંત આવશ્યકતા અને બજેટ પર પણ આધારિત હોય છે.…

Loading

Read More

મોડ્યુલર કિચન ડિફરન્ટ ડેકોરેટીવ લુકમાં

જ્યારે પણ આપણે નવા ઘરમાં ઇન્ટિરીયર ડિઝાઇનિંગ કરાવવાનો વિચાર કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ડ્રોઇંગરૂમ, બેડરૂમ અને લિવિંગ એરીયાને સૌથી વધુ મહત્વ આપીયે છીએ. જ્યારે કિચન બનાવવાની કે તેમાં ડિઝાઇન કરાવવાની વાત આવે ત્યારે મોડ્યુલર કિચનને જ ધ્યાનમાં રાખીયે છીએ. જ્યારે મોડ્યુલર કિચન કરાવવાનો વિચાર કરો તે સમયે તેમાં ડેકોરેશનનો ઘણો બધો ભાગ અધૂરો રહી…

Loading

Read More

યુરોપિય શૈલીથી સજાવો ઘર

ઘરને હર હંમેશ નવું રૂપ આપવા માટે અને બધાથી પોતાનું ઘર કંઇક અલગ દેખાય તેવા પ્રયત્ન લોકો કરે છે. તમે તમારા ઘરને જો ખરા અર્થમાં સુંદર અને આકર્ષક બનાવવા ઇચ્છતા હો તો હવે યુરોપિય શૈલીથી તેને સજાવવાની શરૂઆત કરી દો. તમે તમારા ઘરને ખરા અર્થમા સુંદર અને સુધડ જોઇ શકશો. યુરોપિય શૈલીમાં જૂની અને નવી…

Loading

Read More