ગરમીમાં કેવા પ્રકારના કપડાં પહેરવા તે હંમેશા વિચાર માંગી લે છે. તેવામાં દરેક યુવતી અને મહિલા પોતાના વોર્ડરોબને સૌ પ્રથમ બદલવાનું પસંદ કરે છે. ગરમીમાં કેવા પ્રકારના આઉટફીટ સૌથી વધારે અનુકૂળ અને આરામદાયક રહેશે તેના વિશે વિચાર કરતા કોટન ડ્રેસીસને વધારે પ્રેફરન્સ આપવામા આવે છે. હાલમા લોન્ગ કોટન ડ્રેસીસ વધારે લોકપ્રિય બની રહ્યા છે. તેને…
![]()