એક ભારતીય તરીકે, આપણામાંથી મોટાભાગના લોકો ચુડેલની લોકકથા સાંભળીને મોટા થયા છે. પેઢીઓથી આપણે તેને રહસ્યમય એવી દુષ્ટ તરીકે જ જોઈ છીએ પરંતુ શું તેઓ આપણી અભાન અવસ્થાની અભિવ્યક્તિ છે કે પછી તે ભારતના આંતર્વર્તિત પ્રદેશની કોઈ ગલીયોમાં તેનું અસ્તિત્વ ધરાવે છે? આપણને વાસ્તવિક્તાની ખબર નથી, પણ જો કોઈ ચુડેલના પ્રેમમાં પડ્યા હોય તો તેની…
![]()