“ડિયર ફાધર” ફિલ્મને મળી રહ્યો છે અદ્ભૂત પ્રતિસાદ

ડિયર ફાધર ફિલ્મ સિનેમા ઘરોમાં આવી ગઈ છે અને લોકોના હ્રદય ને સ્પર્શી રહી છે, પરેશ રાવલની ગુજરાતી સિનેમામાં વાપસીને જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. પરેશ રાવલ ઉપેક્ષિત વૃદ્ધ પિતા તરીકે અને ડબલ રોલમાં કડક પોલીસ કોપ તરીકે દર્શકોને તેમના પરિવારોની મૂલ્ય પ્રણાલી અને આજના સમાજમાં ગ્રાહક માનસિકતા વિશે વિચારવા મજબૂર કરશે. જે આજના ભાગદોડભર્યા જીવનમાં સમસ્યા બની…

 509 total views,  2 views today

Read More