“બાજીરાવના પાત્ર માટે મેં ખૂબ મહેનત કરી છે” – વેંકટેશ પાંડે

ઝી ટીવી એ છેલ્લા ત્રણ દાયકાથી ટેલિવિઝન કન્ટેન્ટને આકાર આપવા માટે ટ્રેન્ડ સેંટર રહ્યું છે. ચેનલે દર્શકોની સામે કેટલાક રસપ્રદ પાત્રો તથા ભારતના કેટલાક પ્રસિદ્ધ અગ્રણી અને રાજાઓનો પ્રેરણાદાયી બાબતોનો પરિચય આપ્યો છે, જેને આપણા ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસા પર પણ નોંધપાત્ર અસર કરી છે. જોધા અકબર અને ઝાંસી કી રાનીના પ્રવાસ બાદ હવે ઝી…

Loading

Read More