શેતાન નું ટ્રેલર જોયા પછીની ઈફેક્ટ મગજમાં રિમેક ફિલ્મોનો રાફડો ફાટી ગયો ઓરીજનલ એ ઓરીજનલ, ફર્સ્ટ કોપી ક્યારેક જ ગમે હું ગુજરાતી ફિલ્મ વશના વશમાં તો નથી આવી શકી પરંતુ તે ફિલ્મના દરેક કલાકારોના અને ખાસ કરીને ગ્રે શેડ નહીં પરંતુ સંપૂર્ણ નેગેટિવ રોલમાં જોવા મળેલ હિતેન કુમારની Hiten Kumaar એક્ટિંગના વશમાં જરૂર આવી હતી.…
Read More