ભારતના ભાગલા સમયની ફરી એક ફિલ્મ – ગોલ્ડ

બોલિવૂડમાં કોઇ એક પ્રકારની ફિલ્મોની શરૂઆત થાય એટલે તેની પાછળ તેવી જ ફિલ્મો શરૂ થતી જોવા મળે છે. તેમાં તે સમય, પરિસ્થિતી કે પછી બાયોપિકને કેન્દ્રમાં રાખવામાં આવે છે. થોડા સમય પહેલા જ અક્ષયકુમારની સ્પેશિયલ 26 અને અજય દેવગણની રેડ ફિલ્મ આવી હતી, જે 80ના સમયની ફિલ્મ હતી. તે સમયના વાતાવરણને ફિલ્મમાં ખાસ ધ્યાનમાં રાખીને…

Loading

Read More