બોલિવૂડમાં ખેલાડીના નામથી ઓળખાતા અક્ષય કુમાર આજના સમયમાં એક આગવી ઓળખ બોલિવૂડમાં ધરાવે છે. ખાન ત્રિપુટીની સામે જો કોઇ ટકી શકતું હોય તો તે ફક્ત અક્ષય કુમાર જ છે. અક્ષય કુમાર પોતાની કરિયરમાં ધીમે ધીમે આગળ ને આગળ વધી રહ્યા છે. તેમની કરિયરમાં રાતોરાત સ્ટાર બની ગયા હોય તેવી કોઇ બાબત જોવા મળતી નથી. દરેક…
771 total views
Read More