દિવાળીની અનોખી વાત સેલિબ્રીટી કરે યાદ

દિવાળીનું વાતાવરણ હવે ચારેતરફ જોવા મળે છે. દિવાળી ખૂબ જ મહત્વનો તહેવાર છે અને દરેક વ્યક્તિ તેને પોતાના કુટુંબ સાથે ઉજવવા ઉચ્છતો હોય છે. ફક્ત સામાન્ય વ્યક્તિ જ નહીં બોલિવૂડ, ટેલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ પોતાની દરેક દિવાળીને ખૂબ જ યાદગાર બનાવતા હોય છે. જોકે દિવાળી તો દરેકનો મનગમતો તહેવાર છે અને આ…

Loading

Read More