….તો વકીલ બન્યા હોત કમલ હસન

વિશ્વરૂપમ્ પછી વિશ્વરૂપમ્ 2ને લઇને હાલમાં કમલ હસન ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભરપૂર એક્શન જોવા મળશે અને તે તમામ સ્ટંટ કમલ હસને પોતે કરેલા છે. કમલ હસનની દરેક ફિલ્મ હંમેશા વિવાદોને લઇને ઘેરાતી જોવા મળી છે, ત્યારે આ વખતે તેમણે પોતાની આ ફિલ્મને વિવાદોથી બચાવવા માટે કઇક યોજના વિચારી રાખી હતી. કમલ હસન લોકપ્રિય…

Loading

Read More