નક્સલવાદના અંધકારથી મોડલિંગના મંચ સુધીની સફર

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં યોજાયેલો એક અનોખો ફેશન શો માત્ર ગ્લેમર પૂરતો સીમિત ન હતો, પરંતુ તે આશા, પરિવર્તન અને સામાજિક ક્રાંતિનું પ્રતીક બન્યો હતો. એક સમયે ગાઢ જંગલોમાં ખભા પર બંદૂકો લઈને ફરતી અને નક્સલવાદના અંધકારમાં ધકેલાઈ ગયેલી પૂર્વ નક્સલવાદી યુવતીઓએ જ્યારે રાયપુરના રેમ્પ પર આત્મવિશ્વાસ સાથે પગ મૂક્યો, ત્યારે સમગ્ર સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગૂંજી…

Loading

Read More