મોટાભાગનો સમય, આપણે ગંદકીને #GiveASHit નથી કરતાં. આપણે આને વધારે અવગણવા શકય નહીં હોઇએ, કેમ કે એના પ્રકારની–એક–એવી ડ્રામા સીરિઝ આપણને હસાવવા, રડાવવા, આશ્ચર્યચકિત, પ્રશ્ન કરવા અને પ્રેમમાં પાડવા આપણાં લિવિંગ રૂમ્સમાં આવી ચૂકી છે. નવરંગી રે! નામની હિન્દી જનરલ એન્ટરટેનમેન્ટ ફિકશન સીરિઝ હાઇ ડ્રામા, રમૂજ અને કટાક્ષથી ભરપૂર, નવરંગી રે! ફાઇનાઇટ સીરિઝ છે. જે આપણને સૌને આ નવા વર્ષમાં બેસવા, જવાબદારી લેવા અને #GiveASHit કરતાં કરશે.

સ્વસ્તિક પ્રોડકશન્સ દ્વારા નિર્મિત, નવરંગી રે! બોલવામાં ફરી જનારા અને મજબૂત પાત્રોથી ભરેલા ઉત્તર ભારતમાં આવેલ એક નગરમાંના એક ઉત્સાહપૂર્ણ મોહલ્લા (વિસ્તાર)ની કહાણી છે. નવરંગી રે! ને રંગીન પાત્રોનું આખું ઝુમખું છે. બોલતી દીવાલની, ધનવાન અને કઠોર યુવતીની, વંઠેલા જુવાનિયાથી લઇ અગ્રસર રહેતી મજબૂત સ્ત્રી જે નમતુ આપતી નથી, અને તે હેઠળ આવેલું દૂષણ જે ભૂર્ગમાં રહી વૃદ્ઘિ પામતું જાય છે. આ એવા સમુદાયની હાસ્ય ભરપૂર કહાણી છે જે એક મુશ્કેલીથી બીજી મુશ્કેલીમાં આવી પડતા, અડગ રહે છે અને પછી પોતાના જીવન પર અંકુશ આણવાનો નિર્ણય લેતું રહે છે. આમીર અલી દ્વારા અભિનિત 26-એપિસોડના ટેલિવિઝન ડ્રામા સીરિઝનો હીરો, વિશ્વાસ, એક સંઘર્ષ કરતો ટીવી પત્રકાર છે. હંમેશા કરિયર ડિફાઇંગ ‘બ્રેકિંગ ન્યૂઝ’ની શોધમાં રહે છે. એક કહાણીની આ શોધમાં, તે કાંઇક મોટું શોધી કાઢે છે– પોતાના મોહલ્લામાં પરિવર્તન આણવાનો માર્ગ! સુશ્મિતા મુખર્જી અને રાજુ ખેર જેવા ઘડાયેલા એકટર્સ અને વૈશ્ણવી ધનરાજ, મનમોહન તિવારી અને અન્યો જેવી આશાસ્પદ નવી પ્રતિભાઓની કાસ્ટ જોવા મળે છે.

આ ફાઇનાઇટ સીરિઝ ‘ફલશ કે બાદ કી કહાની’ની આસપાસ ગંભીર પ્રશ્નો ઉભારી તમને હસાવવાની ખાતરી છે, આમ આને એક પડકારરૂપ અનુભવ બનાવે છે કારણ કે કોઇક કેવી રીતે વિષ્ટાને પ્રાઇમ ટાઇમ અને મસ્તી કેવી રીતે બનાવી શકે? સ્વસ્તિક પ્રોડકશન્સના સંસ્થાપક, નિર્માતા, ક્રિએટિવ ડાયરેકટર, સિદ્ઘાર્થ કુમાર તિવારી કહે છે, “સેનિટેશન એક ગંભીર મુદ્દો છે અને અમારા માટે પડકાર હતો આ વિષયને મનોરંજનમાં પ્રગટ કરવો અને હળવો ફુલ શો બનાવવો જે મનોરંજન તો કરે છતાં પણ અમારા દર્શકો માંહે એક મજબૂત સંદેશ પણ પ્રસારિત કરે. બિલ અને મીલિન્દા ગેટસ ફાઉન્ડેશન, BBC અને વાયાકોમ18 તથા સ્વસ્તિક ભારતીય ટેલિવિઝન પર એક સરસ પગલું છે, કેમ કે અમે એવા વિષયવસ્તુને લઇને આવીએ છીએ જે દર્શકો માટે હાસ્ય અને શિક્ષણ બંનેને એક સાથે લઇને આવશે.”

પણ શોના USP નો અંત અહીં જ નથી આવી જતો! અહીં એક ખાસ મહેમાન છે જે એક દિવસ આ મોહલ્લા સાથે જોડાય છે, અને તે બીજું કોઇ નહીં સુપરસ્ટાર, અનિલ કપૂર સ્વયં  છે, જેઓ પોતે જેમાં માને છે તે જ ભૂમિકા લેવા માટે જાણિતા છે. એમને TV પર કેમીઓ કરવા કોણે પ્રેર્યા? અનિલ કપૂર કહે છે,”મોટાભાગના લોકો માને છે કે સેનિટેશન બાબતે બોલવું કંટાળાજનક છે. પણ વાયાકોમ18, એક શક્તિશાળી કથાકારો તરીકે જે તેઓ છે, એમણે દેખિતી રીતે આ ભૌતિક વિષયમાં બોલવામાં ઘુમાવ લાવવાના વળાંકને ઉમેરવાનું  પોતાના માથે લીધું અને આને મસ્તીપૂર્ણં બનાવ્યું છે. કાર્ય શ્રી નરેન્દ્ર મોદીજીના ખ્યાલ સ્વચ્છ ભારત અભિયાનના સમાનાન્તર છે, અને મારા હૈયાંની ખૂબ જ નિકટ પણ છે. મેં કેમીઓ કરવા સંમતિ આપી દીધી, કારણ કે હું માનું છું કે દરેક નાનું પગલું પરિવર્તન આણે છે.”

પોતાની ભૂમિકા પર ટિપ્પણી કરતાં આમીર અલીએ કહ્યું, “વર્ષની શરૂઆત માટે આનાથી વધારે સારું હું કાંઇ કહી ન શકું. નવરંગી રે! મારા હૈયાંની ખૂબ જ નિકટ છે કેમ કે વિશ્વાસનું પાત્ર ખૂબ જ લાગતું વળગતું છે. તે મસ્તીખોર અને રમતિયાળ છે. હા, પણ તેનામાં સમાજના ભલા માટે કાંઇક કરી છૂટવાની ભૂખ પણ છે.”

સુષ્મિતા મુખર્જીએ વધુમાં ઉમેરો કર્યો, “મારી કારકિર્દીમાં હું ઘણાં TV શોઝનો ભાગ રહી ચૂકી છું, પણ આ હંમેશા મારા હૈયાંની નિકટ રહેશે. આ એક વાર માટે ફાઇનાઇટ સીરિઝ છે, એવું કાંઇક જે મેં અગાઉ કયારેય કરેલ નથી. જેનો અર્થ એ કે અમારે સમયના ટૂંકા ગાળા દરમ્યાન અમારા પાત્રને સ્થાપિત કરવાનો વધારાનો પડકાર ઝીલવાનો છે. એ પણ, પાત્ર પોતે ઘણું “નવરંગી” છે.”

શો પર ટિપ્પણી કરતાં રાજુ ખેરે કહ્યું, “નવરંગી રે! સેનિટેશનનો સંદેશો પાઠવતી વખતે પુષ્કળ લાગણીઓ ખૂંદવાની મને તક આપે છે. પોતાનામાં જ ઊર્જાનો આખો ખડકલો કહેવાય તેવા એકટર્સના ઢગલા સાથે આ ખૂબ જ રચનાત્મક વિષયવસ્તુ છે. સેટસ પરનો દરેક દિવસ અનોખો અને નવજીવન પ્રદાન કરનારો હોય છે. હું દર્શકો પણ નવરંગી રે માટે એટલો જ પ્રેમ અનુભવે જેટલો અમે આમાં અભિનય વખતે અનુભવ્યો તેની રાહ જોઉં છું.”

વૈશ્ણવી ધનરાજે ટિપ્પણી કરી, “નવરંગી રે! તમને #GiveAShit અને જવાબદારી ઉપાડવાની વિનંતી કરે છે. આ વાસ્તવમાં નવ વર્ષનો મારો સંકલ્પ પણ છે. મને લાગે છે કે શો જોનાર દરેક વ્યક્તિ આને માણશે, અને આના અંતે એક સંદેશ લઇ જશે. હું આનાથી વધારે સારું કાંઇ માંગી ન શકી હોત.”

 

Loading

Spread the love

Leave a Comment