ગુજરાતી ફિલ્મોના ટાઇટલ કરે ઇમ્પ્રેસ, ફિલ્મ કરે ડિપ્રેસ

ગુજરાતી ફિલ્મો બનાવવાનું જે રીતે પૂર આવ્યું છે, તે જોતા આનંદની સાથે ડર પણ છે કે આ પૂરમાં ક્યાંક ઇન્ડસ્ટ્રી ફરીથી પહેલાની જેમ મુશ્કેલીમાં ન મૂકાઇ જાય. અતિશય ભોજન પણ અપચો ઊભું કરી દેતું હોય છે, પછી ભલેને તે મનપસંદ ભોજન કેમ ન હોય. તે શરીરને બગાડે જ છે. સરકારે જ્યારથી ગુજરાતી ફિલ્મોની સબસિડી જાહેર…

Loading

Read More

થ્રિલર – સસપેન્સવાળી પહેલી ગુજરાતી ફિલ્મ – રોંગ સાઇડ રાજુ

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ કઇક એવી સુંદર થઇ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ખરા અર્થમાં પાપા પગલીમાંથી એક પગલું આગળ વધીને ચાલતા શીખી ગઇ હોય તેમ કહી શકાય છે. મહિનાની શરૂઆતમાં જ આપણે તો છીએ બિન્દાસ અને હાફ ટીકીટ જેવી એક સાથે બે ગુજરાતી ફિલ્મો એકબીજાની સામે ટકરાઇ જેમાં આપણે તો છીએ બિન્દાસને લોકો…

Loading

Read More

નસીબ અને મહેનતથી આગળ વધી રહેલો દર્શન કુમાર

દિલ્હીના એક નાના ગામ કિશનગઢનો યુવાન બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ મેરી કોમમાં તેના પતિના પાત્રમાં જોવા મળે છે અને તે પોતાના એક્ટિંગના જાદુથી લોકોને આકર્ષી લે છે. ત્યારબાદ ફરીથી તે અનુષ્કા શર્માની ફિલ્મ એનએચ 10માં વિલનના રોલમાં જોવા મળે છે. પછી બોલિવૂડની બ્યૂટીક્વિન એશ્વર્યા રાય બચ્ચન સાથે સરબજીત ફિલ્મમાં પણ તેને તક…

Loading

Read More

 થીમ ફર્નીચર ઇઝ ઇન

હાલમાં જ્યારે હોમડેકોરમાં લોકો વિશેષ ધ્યાન આપી રહ્યા છે ત્યારે હવે કંઇક અલગ ચલણને પણ અપનાવવામાં તેમને ખચકાટ નથી. પોતાના ઘરને સૌથી અલગ દેખાડવાની હોડમાં હવે લોકો થીમ ફર્નીચરને અપનાવી રહ્યા છે. હાલમાં થીમ ફર્નીચરનું ચલણ ખૂબ વધી રહ્યું છે. આ પ્રકારના ફર્નીચરથી ઘરની સજાવટને નવું રૂપ મળે છે. ઘરના દરેક ભાગમાં અથવા તો દરેક…

Loading

Read More

રીચ લુક હવે બોક્રેડથી

ઘરની સજાવટમાં જુદા-જુદા ફૅબ્રિક અને મટીરિયલનો જો યોગ્ય બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘરના લુકમાં ચેન્જ લાવી શકાય છે. અત્યારે એવું જ એક નવું, હેવી અને હાઇ એન્ડ મટિરિયલ બની રહ્યું છે બ્રોકેડ. સામાન્ય રીતે બ્રોકેડ તો ફેશન સ્ટેટસમેન્ટ માટે વપરાય છે, પરંતુ હવે ઓલ ઓવર બ્રોકેડના પડદા તથા બ્રોકેડ બોર્ડરના કુશન અને પડદાનો હાઇ…

Loading

Read More