2009માં બોલિવૂડમાં અલાદ્દીન ફિલ્મથી ડેબ્યૂ કરનારી જેકલીને દસ વર્ષમાં બોલિવૂડમાં ઘણા મોટા બેનરની ફિલ્મોમાં જાણીતા હિરો સાથે કામ કર્યું છે, છતાંય હજી પોતાની એક અલગ ઇમેજ બનાવી શકી નથી. જોકે તેની ફિલ્મ કિક તેના કરિયર માટે નવો વળાંક સાબિત થઇ હતી. હાઉસફુલ, મર્ડર-2, હાઉસફુલ-2, હાઉસફુલ-3, રેસ -2, ઢીસૂમ, કિક, રોય, બ્રધર્સ જેવી ફિલ્મો તેણે કરી…