પતિને આકર્ષે પત્નીની સુંદરતા અને સુઘડતા

કોઇપણ સ્ત્રી લગ્નના થોડા સમય પછી ફરીયાદો કરતી હોય છે કે, તેના પતિને હવે તેનામાં રસ રહ્યો નથી. આ બાબત દરેકના ઘરમાં જોવા મળતી હોય છે. લગ્ન પહેલા દરેક યુવતી અને લગ્નના થોડા સમય સુધી દરેક પત્ની પોતાની દરેક નાનામાં નાની બાબત, જેમકે, કપડાં પહેરવા, તૈયાર થવું વગેરેમાં ખૂબ ચિવટ રાખતી હોય છે. દરેક પુરુષને…

Loading

Read More

મોડલિંગ બાદ એક્ટીંગમાં સફળ થઇ રહેલો ફ્રેડી દારૂવાલા

હોલીડે ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરનાર ફ્રેડી દારૂવાલા ગુજરાતી યુવક છે. બોલિવૂડમાં પોતાની પહેલી જ ફિલ્મ હોલી ડે માં અક્ષય કુમાર જેવા બોલિવૂડના કલાકાર સામે નેગેટીવ રોલમાં ફ્રેડીને જે તક મળી તેના કારણે તેની કરિયરને વધારે ફાયદો થયો છે. ફ્રેડી ભારતના ટોપના મોડલમાં ખૂબ જાણીતો મોડલ રહ્યો છે. સાથે જ તેણે પોતાની એક્ટીંગથી બોલિવૂડમાં…

Loading

Read More

લોકો એક્શન સ્ટાર કહે તે ગમે છે – વિદ્યુત જામવાલ

ફોર્સ ફિલ્મથી કરીયરની શરૂઆત કરનાર વિદ્યુતમાં છૂપાયેલું ટેલેન્ટ દેખાઇ ગયું અને વિપુલ શાહે વિદ્યુત જામવાલને લઇને કમાન્ડો ફિલ્મ બનાવી હતી. બોલિવૂડમાં કમાન્ડો ફિલ્મથી પોતાની એક અલગ એક્શન હિરો તરીકેની છબી ઊભી કરી છે. એક્શનમાં તે અન્ય હિરો કરતા ખૂબ જ અલગ છે. તેણે પોતે માર્શલ આર્ટ શીખેલું છે, તેથી તે પોતાની ફિલ્મમાં એક્શન સ્ટંટ જાતે…

Loading

Read More

પહેલીવાર ફિલ્મમાં સ્ટંટ કરીશ – અદા શર્મા

બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં જોવા મળતી અદા શર્માએ વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં આવતી જતી જોવા મળે છે. હવે કમાન્ડો 2 દ્વ્રારા ફરીથી બોલિવૂડમાં તે પોતાની એક અલગ ઇમેજને સ્થાપિત કરવા માટે તૈયાર છે. ફિલ્મનું પાત્ર શું છે. મારા પાત્રનું નામ ભાનવા રેડ્ડી છે અને હું…

Loading

Read More