ઘડીયાળ દ્વારા મેળવો પોઝીટીવ ઊર્જા

સમય માટે તો ઘણી બધી કહેવતો આપણે જાણીયે છીયે. સમય સૌથી વધારે બળવાન છે. તેના માટે ખાસ તો સમયનું સૂચન કરનાર ઘડિયાળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. જોકે તેનો વાસ્તુશાસ્ત્ર સાથે ખૂબ જ ઊંડો અને જૂનો સંબંધ છે. તમે તમારા ઘરમાં ઘડિયાળને પણ સજાવવા માટે વાસ્તુશાસ્ત્રનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે.…

Loading

Read More

જંપસૂટ આપશે સ્ટાઇલિશ લુક

ફેશન અને ટ્રેન્ડમાં ઘણાબધા આઉટફીટ હોય છે. પણ શું તેને આંખ બંધ કરીને સ્વીકારી લેવા જોઇએ. ના, કારણકે આજની જનરેશનને ફેશન કેવી અને કઇ રીતે કરવી તેનો ખ્યાલ છે. હવે તો ફેશન સિઝનલ બની ગઇ છે. જે સિઝન હોય તેમાં કમ્ફર્ટેબલ હોય તેવા આઉટફીટ યુવતીઓ પહેરવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ ચોમાસામાં હવે યુવતીઓ…

Loading

Read More