મનોરંજનની પુનઃવ્યાખ્યા કરતાં, નાગિને પોતાની પ્રથમ બે એડિશન્સમાં દર્શકોને જકડી રાખ્યાં હતાં. કલર્સ પર આ વારસાને અાગળ વધાવતાં નાગિનની ત્રીજી સીઝન હવે નિહાળવા મળશે. જે સત્તા, ઘેલછા અને બદલાની ગાથા કહે છે. આ સિઝનની વાર્તા અને કલાકારો નવા છે. જેમાં કરિશ્મા તન્ના, અંકિતા હસનંદાની, સુરભી જયોતિ, પર્લ વી પુરી, રજત ટોકસ, અંકિત મોહન, રક્ષંદા ખાન અને ચેતન…