દરેક ઘરમાં આપણે પૂજાઘર જોતા જ હોઇએ છીએ. ભગવાનનું સ્થાન હંમેશા પ્રથમ રહેતું હોય છે. તેથી જ લોકો ઘરમાં પૂજાઘર રાખવા માટેની ખાસ જગ્યા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નક્કી કરતા હોય છે. તે ઉપરાંત પૂજાઘર પણ કેવું રાખવું તે પસંદ કરતા હોય છે. ઘરમાં પૂજાઘરનું ડેકોરેશન પણ એટલું જ જરૂરી છે, જેટલું અન્ય બાબતોમાં આપણે ધ્યાન રાખીયે…