ઘરમાં સજાવટ માટેની અનેક વસ્તુઓ આપણા ધ્યાનમાં હોય છે પણ કેટલીક એવી વસ્તુઓ હોય છે, જેના વિના સજાવટ અધૂરી બની રહે છે. જેમાં કુશન કવર, ફુલદાન અને સ્ટેચ્યુઝ મહત્વના છે. તો આ વસ્તુઓનું સજાવટમાં કેટલું અને ક્યા મહત્વ છે, તે જોઇએ. કુશન કવરથી સજાવો સોફા અને બેડ ઘરનાં ડ્રોઇંગરૂમમાં સોફા હોય તો તેના પર સજાવેલા…