ફરી અલગ અવતારમાં જોવા મળશે શાહરૂખ ખાન

2017ના વર્ષના અંત ભાગમાં સલમાન અને કૈટરીનાની ફિલ્મ ટાઇગર ઝીંદા હૈ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. તેની સાથે જ હવે વર્ષની શરૂઆતના પહેલા જ મહિનામાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું ટીઝર અને પોસ્ટર લોન્ચ થયું છે. આ ફિલ્મ ડિસેમ્બર 2018માં રીલીઝ થવા જઇ રહી છે. શાહરૂખની ફિલ્મ  ઝીરોનું પોસ્ટર અને…

Loading

Read More

તોફાની સાળીનું પાત્ર ભજવશે હિબાબ નવાજ

હાલમાં દરેક ચેનલ પર નવા શોની શરૂઆત થઇ રહી છે, ત્યારે સોની સબ પર સાળી અને જીજાના મજાકભર્યા સંબંધોને લઇને એક નવો શો આવી રહ્યો છે. જેનું નામ પણ મજાકીયું છે, જીજાજી છત પર હૈ. શોના પ્રોમો લોકો પસંદ કરી રહ્યા છે, ત્યારે શોમાં મુખ્યા પાત્ર ભજવનાર હિબાબ વિશે જાણીયે. બાળ કલાકાર તરીકે સિરિયલમાં કારકિર્દીની…

Loading

Read More

ઐતિહાસિક – પૌરાણિક સિરિયલોની ભરમાર

હંમેશાથી ચેનલો પર ઐતિહાસિક અને પૌરાણિક સિરિયલોની જોરદાર લોટરી લાગેલી જોવા મળે છે. દરેક ચેનલ પર કોઇ એક ઐતિહાસિક કે પૌરાણિક સિરીયલો તો ચાલતી જ હોય છે. એક બંધ થાય છે, તો બીજી શરૂ થાય છે. જોકે આ સિરિયલો જોવા માટેનો એક અલગ જ નિષ્ઠાવાન દર્શક વર્ગ છે, પણ સિરિયલ બનાવવા માટે પણ અનેક પડકારોનો…

Loading

Read More

 કાર્યસ્થળની સજાવટ

આપણે જે રીતે આપણા ઘરને શણગારીએ છીએ તે જ રીતે આપણુ કાર્યસ્થળ પણ સુંદર અને સુઘડ હોય તો કામ કરવાની મજા બેવડાઇ જાય છે. ઓફીસ ફક્ત કામ કરવા માટેનું એકમાત્ર સ્થળ જ નથી પણ કર્મચારીના વિચારો અને પ્રતિષ્ઠાનું પ્રતિક પણ ગણાય છે. ઓફિસનું ઇન્ટિરિયર તેની ઉપયોગિતા ઉપરાંત આવશ્યકતા અને બજેટ પર પણ આધારિત હોય છે.…

Loading

Read More

આકર્ષક વ્યક્તિત્વ બક્ષતા – વિન્ટરવેર

ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે એટલે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ કપડાં પહેરવા જરૂરી બની જાય છે. તેમાં પણ બદલાતી ફેશનની સામે અપડેટ રહીને હંમેશા કઇક નવા ડ્રેસીંગને સ્વીકારતી યુવતીઓ અને મહિલાઓને માટે વિન્ટરમાં કેવું ડ્રેસીંગ કરવું તેને લઇને તે ચિંતામાં મૂકાઇ જતા હોય છે. બદલાતી ફેશનનની દોડમાં દરેક વ્યક્તિને સ્ટાઇલિશ દેખાવું ગમે છે…

Loading

Read More