મનમર્જીયાનું સૌથી મનમૌજી પાત્ર વિકી કૌશલ

હાલમાં વિકી કૌશલ પોતાની ફિલ્મોના પાત્રથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આમ તો ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે પણ તેના કાર્ય અને પાત્રની ખાસ નોંધ ફિલ્મ રાઝીમાં લેવામાં આવી. જેમાં તે આલીયા ભટ્ટના પાકિસ્તાની પતિના પાત્રમાં હતા. ત્યારબાદ ચર્ચામાં રહેલી લસ્ટ સ્ટોરીઝ અને પછી સૌથી વધારે લોકપ્રિયતા તેમને સંજુ ફિલ્મમાં રણવીર સિંહના ખાસ ગુજરાતી મિત્ર…

Loading

Read More

ઓછા બજેટમાં દિવાલની સજાવટ

ઘરને સુંદર બનાવવા માટે અને દિવાલોને સજાવવા માટે જો તમે કોઇ સારા આઇડિયા શોધી રહ્યા હો અને તમારું બજેટ પણ વધારે ખર્ચ કરવા ન માંગતા હો તો એક ખૂબ સરળ ઉપાય છે. જે તમને તમારા ઘરની દીવાલોને સુંદર બનાવવા મદદરૂપ બનશે. હાલમાં અનેક ઘરમાં આપણે જોઇએ છીએ કે દીવાલોની સુંદરતા તરફ વધારે ધ્યાન આપવામાં આવી…

Loading

Read More

ઘરમાં પ્લાન્ટ્સ ડેકોરેશનની સરળ ટીપ્સ

ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે ઘણીબધી એક્સેસરીઝ હોય છે. તેમ છતાંય ઘરમાં સુશોભન માટે ગોઠવેલા ફૂલછોડનું અનોખુ અને અલગ જ આકર્ષણ હોય છે. જે સમગ્ર ઇન્ટિરીયરમાં જીવંતતા લાવી દે છે. ફૂલછોડને વધારે સંભાળની જરૂર હોય છે. તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે માટેની જગ્યાની જરૂર હોય છે. ક્યારેક તેમને ઘરની બહાર પણ રાખવા પડે…

Loading

Read More

સંબંધની અપૂર્ણતામાં ભેળવો મીઠાશની સંપૂર્ણતા

દરેક દાંમ્પત્યજીવનમાં જો મીઠાશ જળવાઇ રહેતી હોય તો તે સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. જીવનસાથી સાથેના અતૂટ પ્રેમના આધારે સંબંધ ટકી રહે છે. તેમ છતાય ઘણીવાર દાંમ્પત્ય જીવનની સુંદરતાને જાળવી રાખવા માટે આપણે નાની નાની બાબતોને પણ ભૂલી જઇએ છીએ. આપણે આપણા વ્યવહારથી અજાણતા જ સંબંધમાં ગૂંચવણો ઊભી કરી દઇએ છીએ અને સંબંધમાં નિરસતા લાવી દઇએ…

Loading

Read More

ફેશન હવે ટ્રેન્ડી લુક આપતી જ્વેલરીની  

ફેશનનો ટ્રેન્ડ બદલાતો રહે છે. જે રીતે આઉટફીટમાં નવી નવી ફેશનનો સમાવેશ થતો રહે છે, તે જ રીતે જ્વેલરીનો પણ નવી ડિઝાઇન અને ટ્રેન્ડ જોવા મળે છે. કોઇપણ પ્રસંગે જે રીતે પહેરવેશ પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે, તે જ રીતે જ્વેલરીને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. લગ્નસિઝન હોય કે કોઇપણ સારો પ્રસંગ…

Loading

Read More