પહેલવાનીમાં ક્યારેય ન હારેલા અભિનેતા – દારાસિંહ

કુશ્તીનું મેદાન હોય કે અભિનયનું ક્ષેત્ર, 53 ઇંચની છાંતીવાળા આ એક્ટર પહેલવાનીમાં ક્યારેય કોઇનાથી હાર્યા નથી. તો સાથે જ પોતાની ફિલ્મી કરિયરમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા. તેમને આપણે સૌ રામાયણમાં હનુમાનના યાદગાર પાત્રથી આજેપણ ઓળખીયે છીએ. જેમનું નામ છે દારાસિંહ. તેમણે પોતાના જીવનમાં 500થી પણ વધારે ફાઇટ કરી હતી અને તેઓ એકપણ મુકાબલો હાર્યા…

Loading

Read More

મનમર્જીયાનું સૌથી મનમૌજી પાત્ર વિકી કૌશલ

હાલમાં વિકી કૌશલ પોતાની ફિલ્મોના પાત્રથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આમ તો ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે પણ તેના કાર્ય અને પાત્રની ખાસ નોંધ ફિલ્મ રાઝીમાં લેવામાં આવી. જેમાં તે આલીયા ભટ્ટના પાકિસ્તાની પતિના પાત્રમાં હતા. ત્યારબાદ ચર્ચામાં રહેલી લસ્ટ સ્ટોરીઝ અને પછી સૌથી વધારે લોકપ્રિયતા તેમને સંજુ ફિલ્મમાં રણબીર કપૂરના ખાસ ગુજરાતી મિત્ર…

Loading

Read More

આર.કે. સ્ટુડિયોનું સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર – આર.કે. મ્યુઝિયમ

હાલમાં આર.કે. સ્ટુડિયો વેચવા કાઢ્યો છે તેવા સમાચાર સૌ કોઇ જાણે છે. આ સ્ટુડિયો પોતાનામાં ખાસ રહ્યો જ છે અને તેની ખાસિયતોમાં તેનું મ્યુઝિયમ પણ ખૂબ મહત્વ ધરાવતું હતું. રાજકપૂરે તેને પોતાનો જીવ રેડીને બનાવ્યું હતું. ફિલ્મ આવારાથી રામ તેરી ગંગા મૈલી સુધીની રાજ કપૂરની ફિલ્મોના પોશાક, જ્વેલરી, તેમજ નાની-મોટી અનેક ચીજો આર.કે. સ્ટુડિયોના કોસ્ચ્યુમ…

Loading

Read More

ચમકતી સજાવટ ઝૂમરથી

શહેરમાં લોકો હવે પોતાના ઘરમાં ડ્રોઇંગ રૂમની સજાવટનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ફ્લોરીંગને ચમકાવવાની સાથે જ સિલિંગની પણ સજાવટ મહત્વની બની ગઇ છે. તેમાં હવે તો ખાસ શોભા વધારવા માટે ઝૂમરનો ઉપયોગ વધારે થઇ રહ્યો છે. સિલિંગમાં પીઓપી ડેકોરેશનમાં મિડલમાં અનેક સ્ટાઇલના ડિઝાઇનર જેવાકે વુડમેડ, એલઇડી અને ક્રીસ્ટલ ડિઝાઇનર ઝૂમરને લોકો ખૂબ પસંદ કરી…

Loading

Read More

મહિલા કેન્દ્રીત ફિલ્મો માટે મુખ્ય ગણાઉ છું – તાપસી પન્નુ

તાપસીએ 2010થી પોતાના કરીયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બે વર્ષ પછી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મેબદ્દુર’ને વધારે સફળતા મળી નહોતી પણ ત્યારબાદ ‘બેબી’ ફિલ્મના તેના નાનકડા રોલને લોકોએ ધ્યાનમાં લીધો. તે પછી તેણે પાછા ફરીને જોયું નથી. ફિલ્મ ‘પિંક’ ની સફળતા પછી તાપસીએ પાછા ફરીને જોયું નથી. ‘નામ શબાના’…

Loading

Read More