કુશ્તીનું મેદાન હોય કે અભિનયનું ક્ષેત્ર, 53 ઇંચની છાંતીવાળા આ એક્ટર પહેલવાનીમાં ક્યારેય કોઇનાથી હાર્યા નથી. તો સાથે જ પોતાની ફિલ્મી કરિયરમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા. તેમને આપણે સૌ રામાયણમાં હનુમાનના યાદગાર પાત્રથી આજેપણ ઓળખીયે છીએ. જેમનું નામ છે દારાસિંહ. તેમણે પોતાના જીવનમાં 500થી પણ વધારે ફાઇટ કરી હતી અને તેઓ એકપણ મુકાબલો હાર્યા…