ભારતીય સ્ત્રીના શરીર પર પોશાક તરીકે સાડી જે રીતે શોભી ઊઠે છે, તેવો અન્ય કોઇ જ પોશાક શોભતો નથી. નાનપણથી જ બાળાઓ મમ્મીનો દુપટ્ટો લઇને સાડીની જેમ પહેરવાનો કાલોઘેલો પ્રયત્ન કરીને ફરતી જોવા મળે છે. મોટા થયા પછી દરેક યુવતીને સાડી પહેરવા તરફ અનોખુ આકર્ષણ હોય છે. જેના કારણે આજેપણ કોલેજમાં ટ્રેડીશનલ ડે વખતે દરેક…
![]()