ઘણી વાર તમે કોઇના ઘરે જાવ, ત્યારે ત્યાં પગ મૂકતાં જ તમને થાય કે, ‘વાહ, કેવી સરસ જગ્યા છે! અહીં રહેવાની ખૂબ મજા આવે.’ ક્યારેક કેટલાક લોકોના ઘરે જઇએ કે મનમાં ચટપટી ઊપડે, ‘ઝડપથી અહીંથી જઇએ તો સારું. કંઇ ગમતું નથી. ઘરે જતાં રહીએ.’ આવું કેમ થતું હોય છે, જાણો છો? જે તે જગ્યા અને…
![]()