ફિલ્મ `માંઝીઃ ધ માઉન્ટન મેન’ અને `મન્ટો’ પછી નવાઝુદ્દીને વધુ એક બાયોપિક `ઠાકરે’માં ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના રાજકારણી નેતા રહી ચૂકેલા બાળાસાહેબ ઠાકરે પર આધારિત છે. જોકે ઘણા સમયથી બોલિવૂડમાં બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અલગ અલગ ક્ષેત્રની પ્રખ્યાત હસ્તીઓના જીવન પર ફિલ્મો બની રહી છે. રાજકારણી હોય એવા લોકો પર…
Read More