નવા વર્ષની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે ન્યૂયર પાર્ટીનો માહોલ દરેક જગ્યાએ જોવા મળે છે. દર વર્ષે ન્યૂયર પાર્ટી માટે નવી ફેશનના આઉટફીટ જોવા મળે છે. સાથે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, તેવામાં કેવા પ્રકારના આઉટફીટ તમને દરેક પ્રસંગમાં અન્યથી અલગ દેખાડશે તે ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ વર્ષે સિક્વિન, શિમર અને…