ટેલીવિઝનનો અત્યંત લોકપ્રિય શો નાગીન ફરીથી

જેની ખૂબ રાહ જોવાઈ રહી હતી તે નાગીન હવે પાછી આવી ચૂકી છે! એ આવી છે પોતાનો બદલો લેવા, તમારી સાથે છળ કરવા, એણે જે ખોયું છે તે પાછું મેળવવા, લડાઈ કરવા અથવા તમને પ્રેમ કરવા. એની અત્યાધિક લોકપ્રિયતા અને સતત સફળ સીઝનોને કારણે, કલર્સનો સૌથી મોટો વાર્તાનો ફ્રેન્ચાઈઝ ‘નાગીન’ અન્ય શીર્ષક ‘નાગીન- ભાગ્ય કા…

Loading

Read More

હોમગાર્ડન ની સાચવણી

ઘર નાનું હોય કે મોટું જો તમને ફુલછોડનો શોખ હોય તો તમે તેને ઘરની અંદર કે બહાર કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. તેમાં પણ ચોમાસામાં ગ્રીનરીને પસંદ કરતા હો તો તમારા માટે હોમગાર્ડન સૌથી વધારે પ્રિય બની રહે છે. દરેક ઘરમાં એક નાનકડો બગીચો હોવો જરૂરી છે. જ્યારે તમે થાકીને ઘરે આવો છો તો લીલાછમ…

Loading

Read More

બોલિવૂડમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે કિયારા

કિયારા અડવાણી એ કરિયરની શરૂઆતમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે બોલિવૂડમાં ટકી રહી અને મહેનત કરતી રહી. ફિલ્મ કબીર સિંહ અને ગુડ ન્યુઝ ની સફળતા બાદ કિયારા અડવાણી ડિમાન્ડ બોલિવૂડમાં વધી ગઈ છે. તેની બંને ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો અને એક કલાકાર તરીકે તેના કામની પસંદગી પણ કરવામાં આવી. હવે તેની પાસે ઘણી…

Loading

Read More

ઊનાળાની ગરમીમાં રસોડાને ઠંડુ રાખો

ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા આપણે જાતજાતનાં ઉપાય અજમાવીએ છીએ. ઘરના ઇન્ટિરિયરમાં અનેક ફેરફાર કરીએ છીએ જેથી ગરમી ઓછી લાગે. જોકે ઘરની એક જગ્યા એવી છે, જ્યાં શિયાળો હોય કે ઉનાળો, ગરમીનું વર્ચસ્વ વધારે રહે છે અને એ જગ્યા છે કિચન. હા, કિચનમાં રસોઇ કરવાને લીધે વાતાવરણ તો ગરમ રહે જ છે, તે સાથે ઉનાળામાં ગરમીનો…

Loading

Read More

ડ્રોઈંગ રૂમ – સુંદર થીમની સજાવટ

મોટાભાગના ઘરોમાં ડ્રોઈંગરુમની સુંદર રીતે સજાવવાનો ખાસ પ્રયત્ન કરવામાં આવે છે, કારણકે આવનાર મહેમાનના સ્વાગત કરવાથી લઈને સમગ્ર પરિવાર એકસાથે બેસી શકે તેના માટે આ રૂમ ખાસ હોય છે. તેથી દરેક નો પ્રયત્ન હોય છે કે ડ્રોઈંગ રૂમ સૌથી સુંદર દેખાવું જોઈએ. તેના માટે જરૂરી છે કે આ રૂમ ની થીમ એ પ્રકારની રાખવામાં આવે.…

Loading

Read More