મહિલાઓ દોડમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઇ રહી – મિલિંદ સોમન

2020 ત્રીજી એડિશન પિંકાથોન યોજાવાની જાહેરાત સુપરમોડલ, એક્ટર, અલ્ટ્રામેન અને પિંકાથોનના ફાઉન્ડર મિલિંદ સોમને કરી છે. અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે મિલિંદ સોમન યજમાની કરવાના છે. દેશના પાંચ શહેરોમાં આ જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. અમદાવાદ 2020 વલ્લભસદન, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે 1 માર્ચ, 2020ના રોજ રવિવારે યોજાશે. યુનાઈટેડ સિસ્ટર્સ ફાઉન્ડેશન દ્વારા પહેલ અને મેક્સિમસમાઈસ એન્ડ મીડિયા સોલ્યુશન પ્રા. લિ. દ્વારા પ્રમોટ દેશની મહિલાઓની સૌથી મોટી દોડમાં 5000થી વધુ મહિલાઓ…

Loading

Read More

હાલમાં મારો પ્રેમ કરીયર પૂરતો સિમિત છે – કાર્તિક આર્યન

કાર્તિક આર્યન ખૂબ ઝડપથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. યુવતીઓમાં તે ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે. યુવાવર્ગ તેમની ફિલ્મો અને એક્ટિંગને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના છે. તે જ્યારે કોલેજમાં હતો ત્યારે જ લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા તેને મળી હતી. આ ફિલ્મમાં કાર્તિકનો ચાર મિનિટનો મોનોલોગ ખૂબ…

Loading

Read More

કલર્સ : 2019ની સફળતાનું વર્ણન

આજના સમયની માગ છે વિવિધ વસ્તુ-વિષય. કલર્સે છેલ્લા એક વર્ષમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતા, જુદી જુદી લાગણી ધરાવતા વિષયોને લઈને, સામાજિક ધોરણે પ્રાસંગિક બાબતો કે જેના પર દર્શકો વચ્ચે વાતચીત કે સંવાદ થતા રહે તેવા પોતાના વિષયવસ્તુને લઈને પોતાની સૂચી મજબૂત બનાવી છે. કલર્સે હમેશાં ‘સૂચ-પ્રથમ’ ફિલસૂફીમાં વિશ્વાસ કર્યો છે અને તેમની સર્જનાત્મકતા, અભિગમ, અને પહેલોને આ જ દ્રષ્ટિબિંદુ…

Loading

Read More

વિન્ટર એન્ડ ઓફિસવેર

શિયાળાની ઋતુમાં ઓફીસ નું ડ્રેસઅપ પણ બદલવું પડે છે. આ સમય દરમિયાન એવા પ્રકારના ડ્રેસ પહેરવા જોઈએ, જેનાથી તમને હુંફ મળી રહે અને સાથે સ્ટાઇલીશ અને એલિગન્ટ પણ દેખાવ. શિયાળાની ઋતુમાં પણ તમારી ડ્રેસિંગ સ્ટાઇલને જો ઓફિસમાં સોબર બનાવી રાખવા ઇચ્છતા હો, તો ડ્રેસિંગ ને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. હાલમાં ઠંડી ખૂબ…

Loading

Read More

ડાન્સર ધર્મેશની ડાન્સ આધારીત ગુજરાતી ફિલ્મ

ગુજરાતી ફિલ્મ્સ ઇન્ડસ્ટ્રી  નવી અને પ્રાયોગિક વાર્તાઓ લઇને આવી રહ્યું છે. અર્બન ગુજરાતી ફિલ્મ્સમાં સ્થળાંતર થતાં, દર્શકોમાં નવીન વાર્તાઓ સાથેની ફિલ્મો જોવા મળી રહી છે. ખૂબ વખાણાયેલી ફિલ્મો સાથે, કલ્પના કરવામાં આવી રહી છે, તેણે ઉદ્યોગ માટે વિવિધ દિશાઓ રજૂ કરી છે. ‘સફાલતા 0 કિ.મી.’ ડાન્સ-આધારિત પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ડાન્સરના જીવન પ્રવાસ પર…

Loading

Read More