જીવનનો એક લાંબો સમય સાથે વિતાવ્યા બાદ એકબીજા પ્રત્યે આકર્ષણ જળવાઇ રહેવું જરૂરી છે. તે સમય પચાસની, સાંઇઠની કે સિત્તેરની ઉંમર વટાવ્યા પછીનો હોઇ શકે છે. એક ઉંમર પછી જ્યારે શારીરિક ઇચ્છાઓ ઓછી થતી જાય કે પછી શારીરિક ક્રિયાઓ સાથ ન આપે ત્યારે બે વ્યક્તિને જે ક્રિયા બાંધી રાખે છે, તે શબ્દને અંગ્રેજીમાં કડલ કહેવામાં…
![]()