સમય બદલાય તેની સાથે જ શહેરોમાં ઇન્ટિરીયર ડિઝાઇનિંગના ટ્રેન્ડમાં પણ નવો ફેરફાર થયો છે. હવે પહેલા કરતા લોકોને સ્પેસ અને ઓપન એરિયા વધારે પસંદ આવી રહ્યા છે. આજે ઇન્ટિરીયરના કોન્સેપ્ટને લઇને કોઇપણ પ્રકારનું સમાધાન કરવા લોકો તૈયાર હોતા નથી. જો તમે તમારા ઘરમાં ખાસ ઇન્ટિરીયર કરાવવા ઇચ્છતા હો તો તેમાં એક્સપર્ટની સલાહ જરૂરથી લેવાનું રાખવું. હવે…