પ્રેમ, ગુપ્તતા અને રહસ્યની બે વાર્તા – કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યાર

  પ્રેમની જટિલતા પર પ્રકાશ પાડતાં અને પ્રાઇમ–ટાઇમના જોણાંમાં તણખો લાવવા, કલર્સ પોતાના દર્શકો માટે બે નવા શોઝ લાવવા તૈયાર છે. જેમાં એક પ્રકાર તરીકે થ્રિલરની – કવચ મહાશિવરાત્રી અને બેપનાહ પ્યારની પુનઃ વ્યાખ્યા કરશે. રોમેન્ટિક થ્રિલર બેપનાહ પ્યાર પ્રેમની દરેક જાણિતી છટાની પુનઃ વ્યાખ્યા કરશે જ્યારે રઘબીર (પર્લ વી પુરી દ્વારા અભિનિત) પોતાની આત્મીય…

Loading

Read More

એટ્રેક્ટીવ વિન્ડોથી ઘરને મળે ડિફરન્ટ લુક

ઘરના ઇન્ટિરીયરને આકર્ષક બનાવવા માટે વિન્ડો એટલે કે બારીનો પણ મહત્વનો ભાગ રહેલો છે. જ્યારે તમારા ઘરની વિન્ડો અલગ હોય તો તેની સંભાળ પણ સારી રીતે રાખવી જરૂરી છે. હાલમાં કેવા પ્રકારની વિન્ડોનો ટ્રેન્ડ છે અને તેની કેવી રીતે સજાવટ કરી શકાય તે જાણીયે. આપણે હંમેશા ઘરના ઇન્ટિરીયરમાં વધારે પૈસાનો ખર્ચ કરતા હોઇએ છીએ પણ…

Loading

Read More

વાસ્તુ અનુસાર ફૂલછોડ લગાવી મેળવો સુખ-સમૃદ્ધિ

ઘર બનાવતી વખતે આપણે વાસ્તુના નિયમોનું પાલન કરીયે છીએ. જેના કારણે પરિવારમાં સુખ શાંતિ અને સલામતી જળવાઇ રહે. પરંતુ ઘરમાં ફૂલ છોડ રાખતી વખતે પણ વાસ્તુના નિ.મોનું પાલન કરવું જરૂરી છે. તેના કારણે ઘરમાં આનંદ રહેશે અને વાતાવરણ પણ શુદ્ધ રહેશે. લીલા ફૂલછોડ, જીવંત શક્તિથી ભરપૂર કુદરતના અણમોલ ઉપહાર છે, જે દરેકને ઓક્સીજન તો પૂરું…

Loading

Read More

લગ્નમાં અપનાવો અલગ અંદાજ

લગ્નમાં મોટાભાગે યુવતીઓ સાડી જ પહેરતી હોય છે અને શોપિંગમાં જાય ત્યારે ઘણીબધી સાડીઓ જોઇને કઇ સાડી ખરીદી કરવી તેની પસંદગીમાં પણ ખૂબ મુશ્કેલીમાં મૂકાઇ જતી હોય છે. આમ તો તમે લગ્ન કે રીશેપ્શનમાં ઘણા પ્રકારની સાડીઓ પહેરી શકો છો. જેમા સિલ્ક, બનારસી, નેટ અને શિફોન વગેરેની સાડીઓમાં આજકાલ નેટની સાડીઓનું ચલણ વધારે છે. લોકો…

Loading

Read More

દરેક કલાકારની જર્ની અલગ હોય છે – શાહિદ કપૂર

શાહિદ કપૂરે પોતાની કરિયરમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે પણ જેટલી ફિલ્મો કરી છે, તેમાં તેમણે પોતાની એક્ટીંગને સાબિત કરી છે અને લોકોની પ્રશંસા મેળવી છે. તેમની ફિલ્મો કમીને, ઉડતા પંજાબ અને હૈદરના તેમના પાત્રને લઇને લોકોને ખરેખર અચરજ થયું. પદ્માવતમાં તેમના કાર્યને લોકોએ ખૂબ વખાણ્યું છે. શાહિદે ભલે ઓછી ફિલ્મો આપી છે પણ દરેક…

Loading

Read More