શાહિદ કપૂરે પોતાની કરિયરમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે પણ જેટલી ફિલ્મો કરી છે, તેમાં તેમણે પોતાની એક્ટીંગને સાબિત કરી છે અને લોકોની પ્રશંસા મેળવી છે. તેમની ફિલ્મો કમીને, ઉડતા પંજાબ અને હૈદરના તેમના પાત્રને લઇને લોકોને ખરેખર અચરજ થયું. પદ્માવતમાં તેમના કાર્યને લોકોએ ખૂબ વખાણ્યું છે. શાહિદે ભલે ઓછી ફિલ્મો આપી છે પણ દરેક…