વાસ્તુ અનુસાર કેવો હોવો જોઇએ ડાઇનિંગ હોલ?

તમારા સ્વાસ્થ્યનો આધાર તમે શું જમો છો, તેના પર તો આધારિત છે જ. તે સાથે તમે ક્યાં અને કેવી રીતે ભોજન કરો છો, એ બાબત પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરવા માટેની દિશા અને સ્થળ વિશે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે, જેને તમે પણ અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં રસોઇ બનાવવાના નિયમોથી લઇને…

Loading

Read More

હું મારી કોઇ ઇમેજ બાંધવા નથી ઇચ્છતો – નવાઝુદ્દીન સિદ્દીકી

ફિલ્મ `માંઝીઃ ધ માઉન્ટન મેન’ અને `મન્ટો’ પછી નવાઝુદ્દીને વધુ એક બાયોપિક `ઠાકરે’માં ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના રાજકારણી નેતા રહી ચૂકેલા બાળાસાહેબ ઠાકરે પર આધારિત છે.  જોકે ઘણા સમયથી બોલિવૂડમાં બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અલગ અલગ ક્ષેત્રની પ્રખ્યાત હસ્તીઓના જીવન પર ફિલ્મો બની રહી છે. રાજકારણી હોય એવા લોકો પર…

Loading

Read More

એક અનાથ, જેણે તેના પરિવારને દત્તક લીધો છે – ‘રાજા બેટા’

ઝી ટીવી એક આદર્શ દિકરાની વાર્તા પર સ્પોટલાઈટ નાખે છે, જે તેની મુશ્કેલીઓ છતા પણ પરિવારને સાથે રાખે છે. તે તેના પરિવારનો જોડતો એક ગુંદર છે… દરેકના ચહેરા પર સ્મિત લાવવાની આંતરિક ક્ષમતા તેનામાં છે… વેદાંત ત્રિપાઠી પરિવારમાં દરેકની ઇચ્છાઓ દિલથી પૂરી કરે છે. ઝી ટીવીના આગામી પ્રાઈમટાઈમની શરૂઆતની ઓફરીંગ “રાજા બેટા” દર્શકોની સામે રજૂ…

Loading

Read More

હું એક્ટિંગને બાજુ પર રાખીને ડિરેક્શન કરવા ઇચ્છતી નથી – કંગના રનૌત

કંગના રનૌતની અભિનય પ્રતિભા અંગે ફિલ્મમેકર્સની સાથોસાથ પ્રેક્ષકો પણ સારી રીતે જાણે છે. ‘તનુ વેડ્સ મનુ’ ફિલ્મના બંને ભાગ અને ‘ક્વિન’ પછી તો એ ખરેખર બોલિવૂડની ક્વિન બની ગઇ છે. જોકે ગયા વર્ષે એની બંને ફિલ્મો ‘રંગૂન’ અને `સિમરન’માં એના અભિનયના વખાણ તો થયા, પણ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર જોઇએ, એવી કમાણી ન…

Loading

Read More

બોલિવૂડની હિરોઇન્સનાં ફિટનેસ, ફિગર અને બ્યૂટી રહસ્ય

બોલિવૂડની અભિનેત્રીઓની ફિટનેસ જોઇને ખરેખર આપણામાંથી ઘણાને તેમની ઇર્ષા આવે છે. ઘણી યુવતીઓ હશે જે તેમના જેવું ફિગર, ફિટનેસ અને બ્યૂટી મેળવવા માટે પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં તમારી ફેવરિટ હિરોઇન પોતાની ફિટનેસ, ફિગર અને બ્યૂટી જાળવવા માટે શું ધ્યાન રાખે છે એ આજે આપણે પણ જાણી લઇએ તો એકદમ એમનાં જેવાં ન બની શકીએ,…

Loading

Read More