સુંદર વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ એક સુંદર ઘર એક સુંદર પરિવાર રચે છે. શું સુંદર દેખાતી દરેક વસ્તુમાં સુંદરતા વસેલી હોય છે? અજાણ્યા ક્ષેત્રોમાં ડોકીયું કરતી કલર્સની તાજેતરની સુપરનેચરલ પ્રસ્તુતિ છે, તંત્ર જે કાળા જાદુની દુનિયા અને તેની દુષ્ટ અસરોને ફંફોસે છે. શોને જાદુ-ટોણા, ગુઢવિદ્યા અને અગોચર તત્વોની પારિવારિક ડ્રામામાં લપેટાયેલી કુતુહલપૂર્ણ કહાણી છે. ‘તંત્ર’ એક એવા પરિવારની કહાણી…
![]()