કલર્સ પર નવા શોની શરૂઆત થઇ ગઇ છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અસ્તિત્વમાં હતી તેવી વિષકન્યાની લોકવાયકાના ચમત્કૃત કરતી પુનઃરચના – ‘વિષ યા અમૃત : સિતારા’ના લોન્ચ સાથે ફેન્ટસી અને સુપરનેચરલ પ્રકારમાં પોતાની લીડરશિપને વધુ મજબૂત બનાવે છે. રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત, શો 3જી ડિસેમ્બરના 2018 પ્રીમિઅર કરી, સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે ફક્ત કલર્સ પર શરૂ થઇ ચૂક્યો છે. ઇતિહાસ એવું કહેવામાં…
![]()