શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઇ છે, ત્યારે વોર્ડરોબમાં ખૂણામાં પડેલા જેકેટ્સને હવે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સાથે જ નવી ફેશન પ્રમાણેના જેકેટ્સની ખરીદી પણ થઇ રહી છે ત્યારે એક વાત સમજવા જેવી છે કે જો તમેતમારા રેગ્યુલર ડ્રેસીંગમાં યૂનિકનેસ ઇચ્છતા હો તો સ્ટાઇલીશ અને ડિફરન્ટ જેકેટ્સનો ઉપયોગ કરી શકો છો. હવે તો તેમાં…
![]()