રીફ્રેશ થવા માટે ફરવું જરૂરી છે – અવિકા ગોર

બાલિકા વધૂ સિરિયલના લોકપ્રિય થયેલા આનંદીના પાત્રએ અવિકાને ખૂબ જ સફળ બાળ કલાકાર તરીકે નામના અપાવી છે. એક બાળ કલાકાર તરીકે પોતાની પહેલી જ સિરિયલમાં સફળતા મેળવનાર અવિકાનું મૂળ વતન ગુજરાતમાં આવેલું કચ્છ શહેર છે. બાલિકા વધૂ પછી તે કલર્સ પર આવતી સિરિયલ સસુરાલ સિમર કામાં રોલીના પાત્રમાં એક પત્ની, વહુ, નાની બહેન અને દેરાણી…

Loading

Read More