નાનપણથી જ એક્ટીંગ કરવાનું નક્કી હતું – સાનિયા મલ્હોત્રા

દંગલમાં નાની બહેન બબીતાના પાત્રમાં જોવા મળેલી સાનિયા હાલમાં જ ફિલ્મ પટાખામાં એક અલગ જ પાત્રમાં જોવા મળી હતી. હવે તે બધાઇ હો ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સાથે સ્ક્રીન શેર કરી રહી છે. દંગલ, પટાખા અને હવે બધાઇ હો આ ત્રણેય ફિલ્મોમાં તે અલગ અલગ પાત્રમાં જોવા મળી છે, તો તેની પાસેથી ફિલ્મ વિશે જાણીયે. બધાઇ…

Loading

Read More

બોલિવૂડમાં લોકપ્રિય નવરાત્રી ગીત

નવરાત્રીના દિવસોમાં દરેક યુવાન હૈયુ હિલ્લોળે ચડે છે અને નવરાત્રીની મજા માણે છે. ગુજરાતમાં તે સૌથી મોટો તહેવાર ગણાય છે. દરેક લોકોને નવરાત્રીનો તહેવાર અને ગરબા રમવા ખૂબ જ ગમે છે. સાથે જ હિન્દી ફિલ્મોમાં પણ ગુજરાતના ગરબાને આજથી નહીં પણ જૂના સમયથી સ્થાન મળેલું છે. ગરબો અને હિન્દી ફિલ્મો એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા…

Loading

Read More

ઇશ્વર પર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા

શ્રાવણ મહિનામાં ભગવાન શંકર પર અભિષેક થઇ ચૂક્યો છે. જન્માષ્ટમીની ઊજવણી બાળગોપાળ નંદલાલાનો જન્મદિવસ પણ આપણે બધાએ સાથે મળીને ઊજવી લીધો. ગણપતિ બાપાને પણ દસ દિવસ ખૂબ વધાવીશું અને પછી દુર્ગા માતાના તહેવાર નવરાત્રીની પણ દસ દિવસ ગરબે ઘૂમીને ઊજવણી કરીશું. તમામ તહેવારોની સાથે જ ચારેતરફ વાતાવરણ ભક્તિમય બની જાય છે. આપણે જે રીતે તમામ…

Loading

Read More

લાગણીને વાચા આપો, વિચારો નહી, બસ કહી દો…….

ઘણીવાર મનની મનમાં રહી જાય તેવું વધારે થતું હોય તેવો અનુભવ દરેક વ્યક્તિને થયો જ હશે. તેમાં પણ જો પ્રિયપાત્રને કહેવાની વાત મનમાં રહી જાય તો મન બેચેન બની જાય તે સ્વાભાવિક ઘટના છે. વ્યક્તિને જ્યારે એકબીજાને મનની વાત કહેવા માટે કે એકબીજા સાથે સંવાદ કરવા માટે સમય ન મળે તે બહું મોટી અને ગંભીર…

Loading

Read More