ઇશાન માટે માતા અને ભાઇની સલાહ મહત્વની

બોલિવૂડમાં ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી એન્ટ્રી કરી ચૂકેલા અને પોતાના અભિનય દ્વારા પહેલી જ ફિલ્મમાં લોકોના મનમાં વસી જનાર ઇશાન ખટ્ટર હવે તેમની બીજી ફિલ્મ ‘ધડક’ દ્વારા બોક્સ ઓફિસ પર ફરીથી પોતાનું વર્ચસ્વ જમાવી દેવા માગે છે. તેમની આ ફિલ્મની ચર્ચા ચારેતરફ જોવા મળી રહી છે. ફિલ્મી ફેમીલીમાંથી આવતા હોવાના કારણે ફિલ્મને લઇને તેમના પર…

Loading

Read More

હોમ ડેકોરમાં હવે કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરીયરનો ટ્રેન્ડ

ઇન્ટિરીયરની દુનિયામાં જેટલી નવીનતા જોવા મળે તેટલી ઓછી છે. લોકોને નવીનતા પસંદ છે. વ્યક્તિ પોતે જેમ પોતાનામાં અમુક સમય પછી મેકઓવર કરાવીને નવો લુક મેળવવાનું પસંદ કરે છે, તે જ રીતે પોતે જે ઘરમાં રહેતો હોય તે ઘરને પણ થોડા વર્ષોમાં નવીન લુક આપી અલગ બનાવવાનો પ્રયત્ન કરે છે. આપણને હવે આપણી સાથે આપણા આજુબાજુના…

Loading

Read More

મમ્મી મારી શક્તિ છે – જ્હાનવી કપૂર

શ્રીદેવી અને બોની કપૂરની દિકરી જ્હાનવી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. જ્હાનવી કપૂર પોતાની આજે રીલીઝ થઇ રહેલી ફિલ્મ ‘ધડક’ આવી તે પહેલાથી જ સ્ટાર બની ગઇ છે. જોકે મરાઠી ફિલ્મ સૈરાટની આ રીમેક ફિલ્મ નથી તેવું તેનું કહેવું છે. જ્હાનવીને સ્ટાર કીડ હોવાના કારણે તેના પર પ્રેશર અને ફિલ્મને લઇને અપેક્ષાઓ પણ ખૂબ…

Loading

Read More

બેક બેન્ચર – બાળકને સમજવાની અને સમજાવવાની ફિલ્મ

ગયા અઠવાડિયે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ બેક બેન્ચર ખરેખર જોવા જેવી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ જોવા જવી કે નહીં, કેવી હશે, ગમશે કે નહીં, આવા બધા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોને સાઇડ પર રાખીને વીકએન્ડમાં બેક બેન્ચરને જોઇ લો. હા, પણ આ ફિલ્મ એકલા જોવા જવાની નથી. આ ફિલ્મ માતા-પિતાએ બાળક સાથે, બાળકોએ શિક્ષકો સાથે જોવા…

Loading

Read More

ઈન્ડિયા કે મસ્ત કલંદર- મિકા સિંહ

મિકા સિંહને કોઇ ઓળખાણની જરૂર નથી. વર્ષોથી બોલિવૂડમાં પોતાની એક ઇમેજ બનાવી રાખી છે અને તેને જાળવી પણ રાખી છે. હાલમાં ચેનલ્સ પર રીયાલીટી શોઝ વધી ગયા છે. જેમાં દર વર્ષે નવા નવા જજને આપણે જોઇએ છીએ. મિકા સિંહ પણ હવે રીયાલીટી શો જજ કરતા જોવા મળવાના છે. જોકે આ પહેલા તેમણે ફક્ત સંગીત અને…

Loading

Read More