દિકરી સાથેની કોઇપણ પળ ગૂમાવવા માગતી નથી – રાની મુખર્જી

બે વર્ષના સમય બાદ ફરીથી રાની મુખર્જી ફિલ્મ હિચકી દ્વારા સ્ક્રિન પર જોવા મળવાની છે. પોતાની દિકરી સાથેના સમયને અને ફિલ્મોમાં પાછા ફરવાની વાતને તે ખૂબ જ ઉત્સાહથી કરે છે. છેલ્લે 2014માં ફિલ્મ મર્દાનીમાં પોતાની એક્શનનો જાદુ તેણે પાથર્યો હતો. રાની મુખર્જી પહેલેથી જ એક સ્ટાર અભિનેત્રી રહી છે. ગુલામ ફિલ્મથી કરીયરની શરૂઆત કરનારી રાનીએ…

Loading

Read More

આભુષણોનો શણગાર – ગઇકાલ અને આજ

અલંકાર કે આભુષણો પહેરવાની પ્રથા સ્ત્રી પુરુષ બંનેમાં પ્રચલિત છે. જોકે સૌથી વધુ ઉપયોગ તો સ્ત્રીઓ જ કરે છે. સ્ત્રીઓનો આભુષણો પ્રત્યેનો પ્રેમ આજકાલનો નથી, પરંતુ ખૂબ જ પ્રાચીનકાળથી ચાલ્યો આવે છે. પ્રાચીન અલંકારો અલંકારો કે આભુષણોનો ઉદ્દેશ્ય શરીરનું સૌંદર્ય વધારવાનું જ છે એટલે જ પ્રાચનીકાળથી જ સ્ત્રીઓ પોતાનું શરીર પુષ્પ, ચિત્ર-વિચિત્ર પચ્થરો તેમજ શંખલા,…

Loading

Read More

મહિલા કેન્દ્રીત ફિલ્મો – ગઇકાલ અને આજ

દર વર્ષે પાંચ માર્ચના રોજ દેશભરમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. મહિલાને ધ્યાનમાં રાખીને અનેક ફંક્શન અને એવોર્ડ સમારંભ થાય છે. આવી બાબતોમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પાછળ રહી નથી. આપણે હિન્દી સિનેમાની વાત કરીયે તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતથી જ મહિલા કેન્દ્રીત ફિલ્મોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે જ્યારે મહિલા કેન્દ્રીત ફિલ્મો…

Loading

Read More

પેટ પકડીને હસાવશે, મનને પ્રફુલ્લિત બનાવશે – ગુજ્જુભાઇ મોસ્ટવોન્ટેડ

ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મના પ્રિમિયર શો પછી તરત જ ફિલ્મ વિશે લખવાની ઇચ્છા થઇ છે. તેનું કારણ છે એક ખરેખરી ગુજરાતી ફિલ્મ. ગુજરાતી નહીં બોલિવૂડની ફિલ્મ જોતા હોય તેવો અનુભવ કરાવશે ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ. દરેક જાતના ટેન્શનમાંથી રીલેક્શ થવું હોય તો આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે. જ્યારે કોઇ ફિલ્મ જોવા જઇએ તો શરૂઆતથી…

Loading

Read More

વેલેન્ટાઇન ડે – કલરકોડની સાથેના આઉટફીટ

જે દિવસ જીવનમાં ખાસ હોય તેની રાહ હંમેશા જોવાતી હોય છે. ફેબ્રુઆરી મહિનાની 14 તારીખની રાહ દરેક પ્રેમ કરનાર વ્યક્તિ જોતી હોય છે. આ દિવસ તે લોકો માટે ખાસ હોય છે, જે એકબીજાને પ્રેમ કરતા હોય છે અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ઘણા સમયથી રાહ જોતા હોય છે. જોકે પ્રેમ એક ખૂબ જ સુંદર…

Loading

Read More