એડર્વટાઇઝીંગથી એક્ટીંગ સુધીની મોહન કપૂરની સફર

મોહન કપૂરનું નામ એન્કરીંગની દુનિયામાં સૌથી મોખરાનું છે. ટેલિવિઝનમાં પહેલા વહેલા સૌથી સફળ રહેલા સાપસીડી શોમાં એન્કર તરીકે નામના તેમણે મેળવી હતી. બોલિવૂડ અને ટેલિવૂડ બંને જગ્યાએ સતત સફળ રહેનાર મોહન કપૂરે ક્યારેય વિચાર્યું નહોતું કે તે એક્ટીંગની દુનિયામાં પણ સફળતા મેળવશે. તેમણે પોતાના કરિયરની શરૂઆત એડર્વટાઇઝીંગ કંપની દ્વારા કરી હતી. અચાનક એક્ટીંગની દુનિયામાં ઝંપલાવનાર…

Loading

Read More

ચાંદીથી ચમકાવો ઘર

ચાંદીના વાસણઓનો ઉપયોગ પહેલાના જમાનામાં ખૂબ મોટાપાયે કરવામાં આવતો હતો. ઘરે ખાસ મહેમાન આવે તો તેને ચાંદીના વાસણમાં જ પાણી આપવામાં આવતું.  ભેટસોગાદ તરીકે પણ ચાંદીના વિવિધ વાસણો કે ગીફ્ટ્સનો આજેપણ થોડાક અંશે ઉપયોગ થાય છે. ઘણા લોકોના ઘરમાં આવી ચાંદીની વસ્તુઓ હશે. તેનો કેવી રીતે શો ઉપયોગ કરવો તે આપણને ખબર હોતી નથી. તો…

Loading

Read More

વંડરફૂલ લુક આપતી વોલ ઇફેકટ્સ

ઘરને આકર્ષક લુક આપવા માટે અત્યારે લોકો જાતજાતના અખતરા કરે છે. તેમાં દીવાલ પર ટાઇલ્સ લગાવવાથી લઇને પેઇન્ટિંગ્સ પણ સજાવે છે. જેમાં ખાસ કરીને વોલ પેપર અને વોલ ટાઇલ્સ વધારે ડિમાન્ડમાં છે. તે સિવાય વોલ ઇફેક્ટ પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે. ચાર દીવાલોથી ઘર બને છે અને એ જ દીવાલો ઘણી વાર આપણને…

Loading

Read More

 હું આજે પણ વિદ્યાર્થી છું – ગણેશ આચાર્ય

બોલિવૂડમાં ગોવિંદાથી લઇને રણવીર સિંહ અને વરૂણ ધવન જેવા કલાકારોને ડાન્સ શીખવનાર ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય ખૂબ જાણીતુ નામ છે. એક્ટર, ડીરેક્ટર તરીકે પણ બોલિવૂડમાં પોતાની કળાને અજમાવનાર ગણેશ આચાર્ય હવે ગુજરાતી ફિલ્મમાં પોતાની ડાન્સની પ્રતિભાને લઇને આવી રહ્યા છે. ગણેશજીની એક ખાસિયત છે કે તેમની કોરીયોગ્રાફી કરેલા દરેક ગીત હિટ રહે છે. ગોવિંદાને તેમણે…

Loading

Read More

સિંગર અને એક્ટર તરીકે આગળ વધતા દિલજીત દોસાંઝ

દિલજીત દોસાંઝ સિંગિંગ સેન્સેશન, પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણિતું નામ છે. “ઉડતા પંજાબ” તથા “ફિલ્લૌરી” જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓ વડે બોલીવુડના પ્રશંસકોના હૈયાં જીતી ચૂકેલ છે. આ સોહમણો યુવાન ટીવી ઇન્ડસ્ટ્રીને વંટોળે ચડાવવા તૈયાર છે કેમ કે તે લાઇવ સિંગિંગ રિઆલિટી શો રાઇઝિંગ સ્ટાર સીઝન- 2 ના જજ તરીકે કલર્સ પર ફરી પાછા આવી રહેલ…

Loading

Read More