રાઇઝિંગ  સ્ટાર એક મહાન મંચ : શંકર મહાદેવન

વ્યસ્ત હોવા છતાં પણ, સુપર–ટેલેન્ટેડ સિંગર–કમ્પોઝર શંકર મહાદેવન પોતાના મનપસંદ રિઆલિટી મ્યુઝિકલ શોઝમાંના એક એવા ‘રાઇઝિંગ સ્ટાર- 2’ (દ્વીતિય સીઝન) માટે સમય ફાળવી રહેલ છે, જે કલર્સ ટીવી પર શરૂ થયેલો છે. શંકર મહાદેવન, મોનાલી ઠાકુર તથા દલજીત દોસાંઝ આ રિયાલિટી શૉ ના જજ છે. આ શો અંગે શંકર મહાદેવન સાથે થયેલ વાતચીત ના અંશ:…

Loading

Read More

સાત ફેરાનું બંધન, સાતમું સંતાન અને સાત વર્ષનો સંઘર્ષ

મારી વેબસાઇટની પહેલી જ  ટ્રુ સ્ટોરી વાંચીને મને એક મેઇલ મળ્યો. જેમાં ફક્ત એક નંબર હતો અને સાથે ‘કોલ મી’ કહીને મેસેજ લખવામાં આવ્યો હતો. નવસારીની એક મહિલાએ મને આ મેઇલ કર્યો હતો. જેમાં ફક્ત એક કોન્ટેક્ટ નંબર અને સાથે લખાયેલા ટૂંકા ટચ ફક્ત ‘કોલ મી’ શબ્દને લઇને કુતુહલ થયુ અને મેં ફોન કર્યો. મારી…

Loading

Read More

ડેકોરેટિવ ડાઇનિંગ ટેબલ

નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઘરમાં થોડા ફેરફાર કરવા ગમતા હોય છે. ઘરના અમુક ભાગમાં જેવા કે વોલ પેઇન્ટ, ફ્લોરિંગ, સિલિંગ, વોલ પેપર વગેરેમાં આપણે તાત્કાલિક ફેરફાર કરાવી શકતા નથી પણ ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને સજાવીને આપણે ઘરની સુંદરતામાં વધારો કરી શકીએ છીએ. ઘરની મોટી વસ્તુઓને બાદ કરીને વાત કરીએ તો હાલમાં…

Loading

Read More

પિતાએ સેલ્ફમેડ બનતા શીખવ્યું છે – સોનમ કપૂર

પોતાની પહેલી ફિલ્મ સાંવરીયા દ્વારા જ તેની તુલના વહીદા રહેમાન અને રેખા સાથે થવા લાગી હતી. તે પછી ફેશન આઇકોન તરીકે તેણે પોતાની નામના મેળવી. રાંઝણા અને નિરજા જેવી ફિલ્મો કર્યા બાદ એક સશક્ત અભિનેત્રી તરીકેની તેણે ઓળખાણ મેળવી લીધી. આ બધુ સોનમ કપૂર માટે સહેલું રહ્યું નથી. પિતા અનિલ કપૂર એક સફળ અભિનેતા છે…

Loading

Read More

ત્રિરંગી પ્રિન્ટ – ખાસ આકર્ષણ

જે રીતે પ્રસંગ પ્રમાણે આપણે સૌ આઉટફીટની પસંદગી કરીયે છીએ તે જ રીતે હવે લોકો 26 જાન્યુઆરી અને 15મી ઓગષ્ટના દિવસે ખાસ ત્રિરંગા રંગના વસ્ત્રો પરીધાન કરવાનું પસંદ કરે છે. શાળા કોલેજોમાં પણ યોજાનારી સ્પર્ધાઓમાં ત્રિરંગા કલરના વસ્ત્રોનો ખાસ ઉપયોગ કરાતો હોય છે. દેશના ઝંડાનો જે કલર છે તેને વસ્ત્રોની ડિઝાઇનમાં હવે અલગ અલગ રીતે…

Loading

Read More