પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને માઇન્ડ ગેમનું અનોખું કોમ્બિનેશન “SPECIAL OPS”

હોટસ્ટાર પર પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને માઇન્ડ ગેમનું અનોખુ કોમ્બિનેશન દર્શાવતી સિરિઝ ડિરેક્ટર શિવમ નાયર, લેખક નિરજ પાંડે, દિપક કિંગરાની અને બેનઝીર અલી ફિદા. મુખ્ય કલાકાર કેકે મેનન, વિનય પાઠક, મહેર વિજ, વિપુલ ગુપ્તા, શયામી ખેર, કરન ટેકર, પરમિત શેઠી, મુઝમ્મિલ ઇબ્રાહિમ, સજ્જાદ ડેલફરોઝ, સના ખાન, ગૌતમી કપૂર, દિવ્યા દત્તા, શરદ કેલકર 2001થી 2019 સુધીની…

Loading

Read More

નાના છતાં યાદગાર રોલ ભજવતી દિશા પટ્ટણી

દિશા પટ્ટણી પોતાના હોટ અને બોલ્ડ લુકને લઇને વારંવાર મિડિયામાં ચર્ચામાં રહે છે. તેણે પોતાના ફિલ્મી કરીયરની શરૂઆત પાંચ વર્ષ પહેલા આવેલી તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી. ત્યારબાદ એક વર્ષ પછી બોલિવૂડની ફિલ્મ એમએસધોની-અનટોલ્ડ સ્ટોરીથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મ માટે તેને એવોર્ડ પણ મળ્યો. જાણીતા ચાઇનીઝ કલાકાર જેકી ચેન સાથે એક ઇન્ડો-ચાઇનીઝ ફિલ્મમાં…

Loading

Read More

શોમાં નવી ઘટનાઓ અને કિસ્સાઓ

શગુન પાંડેએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિનો દેખાવ ધારણ કર્યો ઝી ટીવીનો પ્રસિદ્ધ કાલ્પનિક શો તુજસે હૈં રાબતાએ તેની સકારાત્મક અલગ વાર્તાલાઈન છે, જે એક દિકરી કલ્યાણી (પાત્ર કરી રહી છે રીમ શૈખ) અને તેની સાવકી માતા અનુપ્રિયા (પાત્ર કરી રહી છે, પૂર્વા ગોખલે)ની વચ્ચે વિકસતા એક અલગ સંબંધની વાર્તા છે, જેને દર્શકોના દિલ જીતી લીધા છે. હાલના…

Loading

Read More

હું આજે પણ વિદ્યાર્થી છું – ગણેશ આચાર્ય

બોલિવૂડમાં ગોવિંદાથી લઇને રણવીર સિંહ અને વરૂણ ધવન જેવા કલાકારોને ડાન્સ શીખવનાર ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય ખૂબ જાણીતુ નામ છે. એક્ટર, ડીરેક્ટર તરીકે પણ બોલિવૂડમાં પોતાની કળાને અજમાવનાર ગણેશ આચાર્યની કોરીયોગ્રાફી કરેલા દરેક ગીત હિટ રહે છે. ગોવિંદાને તેમણે જ પોતાના ડાન્સ દ્વારા ઓળખ અપાવી છે, તો વરૂણ ધવન પણ તેમની કોરીયોગ્રાફીના કારણે ચર્ચામાં રહે…

Loading

Read More

ટેલીવિઝનનો અત્યંત લોકપ્રિય શો નાગીન ફરીથી

જેની ખૂબ રાહ જોવાઈ રહી હતી તે નાગીન હવે પાછી આવી ચૂકી છે! એ આવી છે પોતાનો બદલો લેવા, તમારી સાથે છળ કરવા, એણે જે ખોયું છે તે પાછું મેળવવા, લડાઈ કરવા અથવા તમને પ્રેમ કરવા. એની અત્યાધિક લોકપ્રિયતા અને સતત સફળ સીઝનોને કારણે, કલર્સનો સૌથી મોટો વાર્તાનો ફ્રેન્ચાઈઝ ‘નાગીન’ અન્ય શીર્ષક ‘નાગીન- ભાગ્ય કા…

Loading

Read More